ગુજરાત ગૌણ સેવા ૫સદંગી મડંળ, ગાંધીનગર, દ્વારા સચિવાલયનાં વિભાગો માટે Office Assistant class 3 સંવર્ગની જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પડેલ છે.
કુલ જગ્યાઓ = 200
બિન અનામત =102
બક્ષીપંચ =54
અનુસુચિત જાતિ =14
અનુસુચિતજન જાતિ =30
અરજી કરવાની શરૂઆત તા 1/10/2014 (બપોરે 2.00 કલાક)
અરજી કરવાની છેલ્લી તા 18/10/2014 (રાત્રનાં 12.00 કલાક)
શૈક્ષણિક લાયકાત = ધો 12 પાસ
ટિપ્પણી પોસ્ટ કરો